દુનિયા કોલસાની અછત સામે ઝઝૂમે છે ત્યાં ભારતનું આ શહેર દિવસે ચાલે છે 100% સૌરઉર્જા પરજાણવા જેવુંBy Kishan Dave18 Oct 2021 09:20 ISTભવિષ્યમાં કોલસાની અછતનાં પરિણામ ભોગવવાં ન પડે અને વિજળીનો ખર્ચ ઘટે એ માટે દીવ ચાલે છે સંપૂર્ણપણે સૌર ઉર્જા. અહીં આ માટે બે સોલાર પાર્ક બનાવવામાં આવ્યા છે અને બધી જ સરકારી ઈમારતો પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે.Read More
માતાનો પ્રકૃતિ પ્રેમ જોઈએ દીકરીએ ઘરમાં વાવ્યા અનેક છોડ, સૂર્ય ઊર્જાનો સ્માર્ટ રીતે કરે છે ઉપયોગસસ્ટેનેબલBy Vivek23 Aug 2021 10:11 ISTરાજકોટના આ ઘરમાં વાવેલા ખાસ છોડને લીધે અંદરનું વાતાવરણ બહાર કરતાં 30 ટકા ઠંડુ રહે છે, ઓછી જમીનમાં ઘરને આ રીતે બનાવ્યું સ્માર્ટRead More