પતિના અવસાન બાદ, "ભાવે તો જ પૈસા આપજો" ના સૂત્ર સાથે સુરતી નારીએ શરૂ કર્યું ભોજનાલયહટકે વ્યવસાયBy Kishan Dave03 Nov 2021 09:09 ISTઅત્યાર સુધી માત્ર ગૃહિણી તરીકે જીવન જીવતાં સુરતનાં નીલમબેનના પતિનું અકાળે અવસાન થતાં ડિપ્રેશનમાં સરી પડ્યાં, ત્યારબાદ બે બાળકોની જવાબદારી ઉપાડવા શરૂ કર્યું ભોજનાલય. હીરા ઉદ્યોગના કામદારોને બંને સમય જમાડે છે ઘર જેવું ગરમાગરમ ભોજનRead More