Powered by

Latest Stories

HomeTags List Home grown Vegetables

Home grown Vegetables

#ગાર્ડનગિરી: પહેલીવાર વૃક્ષારોપણ કરી રહેલાં લોકો માટે એક્સપર્ટની સલાહ!

By Mansi Patel

રાજેન્દ્ર સિંહનું ટેરેસ ગાર્ડન, 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ'નું ઉત્તમ ઉદાહરણ છે. તેના બગીચામાં 2000 નાના-નાના કુંડા છે, જેમાં લગભગ 400 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેઓએ જૂના ટાયર, પ્લાસ્ટિકની બોટલો, કેન અને તૂટેલી ટાઇલ્સ જેવી નિષ્ક્રિય વસ્તુઓનો ઉપયોગ કરીને 100થી વધુ કુંડા બનાવ્યાં છે.

જગ્યા બહુ ઓછી છે? આ રીતે સૂકાં પાંદડાંની મદદથી પણ ઉગાડી શકાય છે ડગલાબંધ શાકભાજી

By Mansi Patel

કેરળનાં વાયનાડનાં આ સફળ ખેડૂતે વર્ટીકલ મેશ રીતથી સૂકાં પાંદડાની મદદથી ઓછી જગ્યામાં સરળતાથી ઉગાડ્યા છે શાકભાજી, જાણો કેવી રીતે?

Grow Summer Vegetables: ઉનાળામાં કેવી રીતે ઉગાડશો શાકભાજીઓ અને કેવી રીતે રાખશો તેની સંભાળ

By Mansi Patel

ઉનાળાની ઋતુમાં ઘરે સરળતાથી ઉગાડો દૂધી, પેઠા,તુરિયા, કારેલાં, ટિંડોળા, ભીંડા, ટામેટા અને ચોળી જેવી શાકભાજીઓ, આ રહી સરળ ટીપ્સ

લગ્નના કરિયાવરમાં સોનાની જગ્યાએ છોડ લઈને આવ્યાં હતાં ઈલાબેન, ઘરમાં છે 1000+ ઝાડ-છોડ

By Nisha Jansari

આંગણ અને ધાબામાં 1000 કરતાં વધારે ફળ, ફૂલ, શાકભાજી અને બોન્સાઈ ઉગાડનાર ઈલાબેન 5000 કરતાં વધારે લોકોને શીખવાડી ચૂક્યાં છે ગાર્ડનિંગના પાઠ

ઓછા તડકામાં પણ ઉગાડી શકાય છે ઘણી બધી શાકભાજી, જાણો આ સિવિલ એન્જીનિયર પાસેથી

By Mansi Patel

ઉત્તર પ્રદેશમાં ગાઝીયાબાદમાં રહેતાં સાર્થક વશિષ્ઠ કંસ્ટ્રક્શનનાં બિઝનેસની સાથે કરે છે ઘરે ગાર્ડનિંગ

નકામા ડબ્બાઓમાં 4-5 છોડ વાવી શરૂ કર્યુ હતુ ગાર્ડનિંગ, આજે 3000+ છોડની રાખે છે દેખરેખ

By Nisha Jansari

છોડોનું ગ્રાફ્ટિંગ અને ક્રાફ્ટિંગ કરીને કરે છે ગાર્ડનિંગ, દર મહિને 1.5થી 2 લાખ લોકો જુએ છે દિપાંશુની યુટ્યુબ ચેનલ

કુંડામાં કારેલાં ઉગાડવાં છે બહુ સરળ, ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી જાણો 6 સ્ટેપ્સની સરળ રીત

By Nisha Jansari

ઉદેપુરનાં ગૌરવે ઘરે જ ઓર્ગેનિક કારેલાં ઉગાડવાની સરળ રીત કરી છે શેર, જલ્દીથી શીખી લો