Powered by

Latest Stories

HomeTags List Grow Vegetables

Grow Vegetables

અનાથ વૃક્ષોના નાથ છે મહેસાણાના કાનજીબાપા, માથે બેડાં ઉપાડી જાતે પાય છે પાણી

By Kishan Dave

મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.

શહેરમાં ધાબામાં શાકભાજી ઉગાડી ગામડે મોકલે છે ચૌધરી રામ કરણ, ઉગાડે છે 30+ ફળ-શાકભાજી

By Vivek

બાળપણમાં ખેતીવાડીના શોખિન હતા લખનઉના ચૌધરી રામ કરણ, બેન્કમાંથી રિટાયર થયાં પછી પોતાના ધાબા પર જ ઉગાડે છે 30થી વધારે ફળ અને શાકભાજી

#ગાર્ડનગિરીઃ પ્રિન્સિપલે સ્કૂલમાં રોપ્યાં 300થી વધુ છોડવાઓ, વિદ્યાર્થીઓમાં લાવે છે જાગૃતિ

By Nisha Jansari

પર્યાવરણની સારસંભાળ રાખતા શિખવાડે છે આ પ્રિન્સિપલ, રોપ્યાં 300થી વધુ છોડવાઓ

આમના ધાબા પર 1000+ છોડની સાથે રૂદ્રાક્ષ-કલ્પવૃક્ષથી લઈને સ્ટ્રોબરી સહિત બધુ જ

By Nisha Jansari

અનુરાભના ગાર્ડનમાં 250 કરતાં પણ વધુ પ્રકારનાં ગુલાબ છે. મહત્વની વાત તો એ છે કે, ગુલાબ માટીમાં નહીં પણ કોલસાની રાખમાં ઉગાડવામાં આવ્યાં છે. એટલું જ નહીં, અહીં એક ગુલાબનું નામ તો તેમના નામ પરથી 'અનુરાભ મણિ' પણ છે.