આનંદો: PSI-ASI ની 1382 જગ્યાઓ માટે અરજીની તારીખ લંબાવાઈ, હમણાં જ કરો અપ્લાયનોકરીBy Kishan Dave22 Oct 2021 09:51 ISTસરકારી નોકરી અને તેમાં પણ ASI કે PSI જેવી રૂઆબદાર નોકરી કરવા ઈચ્છો છો પરતું અરજી કરવાનું ચૂકી ગયા હોવ તો ચિંતા ન કરો. સરકારે લંબાવી છે તારીખ. હમણાં જ કરી દો અપ્લાય.Read More