45 વર્ષથી ભુજમાં મફતમાં સંસ્કૃત ભણાવે છે રિટાયર્ડ પ્રોફેસર, 40 વર્ષ નાગરિક સંરક્ષણ કચેરીમાં સેવા બદલ મળ્યો રાષ્ટ્રપતિ અવોર્ડઅનમોલ ભારતીયોBy Vivek20 Aug 2021 09:32 IST40 વર્ષ સુધી નાગરિક સંરક્ષણ કચેરીમાં સેવા બદલ ભુજના આ સજ્જનને મળ્યો છે રાષ્ટ્રપતિ અવોર્ડ. આ ઉપરાંત 45 વર્ષથી લોકોને મફતમાં આપે છે સંસ્કૃત શિક્ષણ. સમસ્યા કોઈ પણ હોય, સેવા માટે હંમેશાં તૈયારRead More