રેલવે સ્ટેશનની આસપાસ ભટકતા લોકોની ભૂખ સંતોષવાથી થયેલ શરૂઆત આજે પાટણમાં 500 લોકોને જમાડે છે નિયમિતઅનમોલ ભારતીયોBy Kishan Dave31 Jan 2022 09:53 ISTપાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.Read More
પાટણની આ નિવૃત શિક્ષિકા આખું પેન્શન ખર્ચી રોજ જમાડે છે 300 થી 400 લોકોનેઅનમોલ ભારતીયોBy Kishan Dave17 Jan 2022 10:02 ISTકહેવાય છે ને કે, ‘ભૂખ્યાને જમાડવું એ જ સાચું પુણ્ય છે!’ બસ આ જ વાતને સાર્થક કરે છે પાટણનાં નિવૃત્ત શિક્ષિકા.Read More
400 સેક્સ વર્કર્સ માટે મસીહા બન્યા 70 વર્ષના અરૂપ દા, કોઈ ભૂખ્યુ ન સૂવે તેનું રાખે છે ધ્યાનઅનમોલ ભારતીયોBy Nisha Jansari13 Mar 2021 03:47 ISTએક સમયે પોતે બહુ મુશ્કેલીઓ સહન કર્યા બાદ આજે લોકો માટે જીવે છે આ દાદા, શહેરમાં કોઈ ભૂખ્યુ ન સૂવે તેનું રાખે છે ધ્યાનRead More
એક શિક્ષકની પહેલથી 3 લાખ પ્લેટ ભોજનની બચત થઈ, 350 બાળકોની ભૂખ સંતોષાઈ રહી છે!અનમોલ ભારતીયોBy Nisha Jansari27 Feb 2021 03:55 ISTચંદ્રશેખર પોતાના પુત્રનાં જન્મદિવસની પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા, રસ્તામાં કચરાની પેટીમાંથી બે બાળકોને ખાવાનું વીતા જોયા અને પછી...Read More
"જરૂરિયાતમંદોને પૈસાની જગ્યાએ ભોજન આપવું વધારે યોગ્ય..." મળો કોચ્ચીના આ પ્રેરક ચાવાળાને!અનમોલ ભારતીયોBy Nisha Jansari28 Jan 2021 03:59 IST"જો આપણે પૈસા આપીએ તો, બની શકે કે તેઓ કઈંક સારું કામ કરવાની જગ્યાએ, તેનો ઉપયોગ દારૂ ખરીદવામાં પણ કરી શકે છે. એટલે, હું તેમને મફતમાં ભોજન આપું છું"Read More
ફૂટપાથ પર ભીખ માંગતાં બાળકો માટે ખાસ 'ભાઇબંધ'ની નિશાળ, રાત્રે 7 થી 11 ભણાવે છે આ પ્રોફેસરઅનમોલ ભારતીયોBy Nisha Jansari31 Dec 2020 06:07 ISTભીખ માંગતાં બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવા શરૂ કરી રાત્રી શાળા, 32 બાળકો આવે છે ગણવેશમાંRead More
આંગણવાડી અને ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવે છે અને પૌષ્ટિક ભોજન આપે છે 20 વર્ષનો નાનકડો યુવાનઅનમોલ ભારતીયોBy Mansi Patel21 Dec 2020 04:01 ISTઆંગણવાડીનાં બાળકોને ભણાવે અને સ્કીલ ડેવલપમેન્ટનાં ક્લાસ પણ કરે છે, આ 20 વર્ષનો યુવાન, સ્લમ એરિયાનાં બાળકો માટે બન્યો છે મેલ “મધર ટેરેસા”Read More