Powered by

Latest Stories

HomeTags List extra income

extra income

Online Business Ideas: તમારી નિયમિત નોકરી સાથે શરૂ કરો આ વ્યવસાય, થઇ શકે છે સારી કમાણી

By Kishan Dave

આજના ડિજિટલ યુગમાં, તમે તમારા થોડા ફાજલ સમયમાં પણ ઘરે બેસીને ઓનલાઇન બિઝનેસ શરૂ કરી શકો છો. 5 આવા ઓનલાઇન બિઝનેસ આઈડિયા વાંચો, જે સારી આવકનો સ્ત્રોત બની શકે છે.

ખેતરમાં વાડ તરીકે ઉગતા થોરના ફળમાંથી જસદણના યુવાને શોધ્યો ધંધો, શનિ-રવિ ફિંડલાનો રસ વેચી કમાય છે

By Vivek

જસદણના સંજયભાઈએ જેને લોકો સાવ નકામી સમજે છે, તેમાંથી જ પોતાનો ધંધો શોધ્યો. બેન્કમાં નોકરી કરતા સંજયભાઈ શનિ-રવિવારે ખેતરમાં જઈને ફીંડલા વીણી લાવે છે અને ઘરે જાતે જ તેનો જ્યૂસ બનાવી વેચે છે. સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોવાથી દરરોજની વેચાય છે 10-15 બોટલ્સ.

ડાંગના ખેડૂતે ખેતી સાથે ખેતરમાં જ જાતે તળાવ બનાવી શરૂ કર્યું મત્સ્ય પાલન, આવક થઈ ત્રણઘણી

By Harsh

ઇન્ટ્રો (પેટા) : ચિરપાડાના સોનુભાઇ ચૌધરીએ જાતમહેનતે ખેત તલાવડી ખોદી અને ખેતી માટે પિયતની વ્યવસ્થા કરી. ત્યારબાદ તેમાં જ મત્સ્ય પાલનનો વ્યવસાય શરૂ કર્યો. જેનાથી તેમની આવક બે વર્ષમાં 35થી હજાર વધીને દોઢથી બે લાખ સુધી પહોંચી ગઇ.

વધારાની કમાણી માટે શરૂ કર્યું ઈડલી બનાવવાનું, આજે છે પોતાની ફૂડ કંપની, 7 મહિલાઓને આપી રોજગારી

By Nisha Jansari

કેરળની ફૂડ એન્ટરપ્રેન્યોર રનિતા શાબૂએ પોતાના બિઝનેસની શરૂઆત 2005 માં કરી હતી. જેના અંતર્ગત તે ઈડલીથી લઈને ઈડિયપ્પમ, વટ્ટાયપ્પમ, ચક્કાયદા, ચક્કા વટ્ટાયપ્પમ, નય્યપ્પમ, ઉન્નીઅપ્પમ, કોઝુકત્તી અને પલ્લાપ્પમ જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ સર્વ કરે છે.