Powered by

Latest Stories

HomeTags List Eco Friendly Living

Eco Friendly Living

તળાવ ઉપર બાંધવામાં આવ્યો ઈકો ફ્રેન્ડલી હોમ સ્ટે, શિક્ષકે ઘર બનાવવા જાતે ઉગાડ્યા વાંસ

By Kishan Dave

વ્યવસાયે શિક્ષક અને પર્યાવરણ પ્રેમી બાબુરાજે 2007માં પ્રકૃતિની નજીક રહેવા માટે પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવાની યોજના બનાવી હતી. તેમણે તળાવની ઉપર ત્રણ માળનો વાંસનો વિલા બનાવ્યો છે જેના માટે તેમણે 90 ટકા વાંસ પોતે જાતે જ ઉગાડ્યા છે.

Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ

By Ankita Trada

વર્ષ 2021ની પૂર્ણાહૂતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતનાં 5 એવાં ઘર અંગે, જેમના ઘરે બધી જ સુખ-સુવિધાઓ હોવા છતાં વિજળી-પાણી અને શાકનો ખર્ચ છે નહિવત. જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ.

બેંગ્લોરમાં બનાવ્યુ માટીનું ઘર,નથી લીધુ વીજળીનું કનેક્શન, જીવે છે ગામડા જેવું જીવન

By Mansi Patel

છેલ્લાં 14 વર્ષથી પર્યાવરણ સાથે સુમેળ સાથે જીવન જીવી રહેલ આ દંપતિએ ઘર માટે વિજળીનું કનેક્શન જ નથી લીધું. વરસાદના પાણીનું ટીંપુ પણ નથી જતું બહાર. ફળ-શાકભાજી અને અનાજ બધુ જ ખાય છે ઘરે વાવેલ, એ પણ ઊગે છે રસોડામાં વપરાયેલ પાણીથી.

માત્ર 12 લાખમાં બનાવ્યું ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસ જેથી બાળકો પ્રકૃતિ સાથે વિતાવી શકે સમય

By Kishan Dave

ખેતરમાં બનેલ આ ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસના નિર્માણમાં મોટાભાગે પ્રકૃતિની અનુકૂળ રો મટિરિયલનો ઉપયોગ થયો છે. જેના કારણે આ સુંદર અને ગરમીમાં પણ ઠંડુ રહેતું ફાર્મ હાઉસ બન્યું માત્ર 2 લાખ.

માતાની પ્રેરણાથી જયેશભાઈએ ઘરમાં બનાવ્યો 150 ઔષધીઓ અને શાકભાજીનો બગીચો, જીવે છે પ્રકૃતિમય જીવન

By Nisha Jansari

રાજકોટના જયેશભાઈના પરિવારની સાથે-સાથે  અડોસ-પડોસના લોકોને પણ મળી રહે છે બધી ઔષધીઓ. તો ભાગ્યે જ બજારમાંથી લાવે છે શાકભાજી. વરસાદનું ટીંપુ પણ પાણી બગડવા નથી દેતા અને સોલર એનર્જીનો પણ કરે છે ભરપૂર ઉપયોગ.

પિતાની યાદમાં પેટલાદના યુવાને બનાવ્યું રજની ઉપવન, પક્ષીઓ માટે બન્યું રેનબસેરા, પરિવાર માટે પિકનિક પ્લેસ

By Nisha Jansari

પિતાની યાદમાં તેમની ઇચ્છા અનુસાર એક સુંદર ગાર્ડન બનાવવું જ હતું અને લૉકડાઉનમાં સમય મળતાં પેટલાદના યુવાને ઘરની પાછળ બનાવ્યું 'રજની ઉપવન' વાવ્યાં. વાવ્યાં પક્ષીઓને આશરો અને ખોરાક મળી રહે તેવાં ઝાડ અને પતંગિયાં આકર્ષાય તેવા ફૂલછોડ. દિવાલો પર કરી વાર્લી આર્ટ અને બનાવી ઝુંપડી. હવે પરિવાર માટે બન્યું પિકનિક સ્પોટ.

40% ઓછા ખર્ચમાં તૈયાર થયું જીતેન્દ્રભાઈનું ઈકો ફ્રેન્ડલી ઘર, ન લાઈટબિલની ચિંતા ન પાણીની, AC ની પણ જરૂર નહીં

By Meet Thakkar

સસ્ટેનેબલ આર્કિટેક્ચરમાં વિશ્વાસ રાખતા જીતેન્દ્ર નાયક બનાવે છે 40% ઓછા ખર્ચમાં ઈકો ફ્રેન્ડલી ઘર. તેમના પોતાના ઘરમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. તો નથી ભરવું પડતું લાઈટ બિલ કે પાણીનું બિલ પણ. જૂની સામગ્રીમામ્થી બનાવે છે મજબૂત ઘર