Powered by

Latest Stories

HomeTags List Compost making

Compost making

એક સમયે જે વિજળી બિલ 6000 આવતું હતું, તે થયું માત્ર 150 રૂ. રસોઈ બાયોગેસ પર, પાણી વરસાદનું & ઑર્ગેનિક ફળ-શાક ઘરના બગીચામાંથી

By Nisha Jansari

લિના અને રવિના એક નિર્ણયથી વિજળીનું બિલ તો નહિંવત થયું જ છે, સાથે ઘરમાંથી નીકળતો કચરો પણ બંધ થઈ ગયો. તેમાંથી ઉત્પન્ન થાય છે બાયોગેસ અને કંમ્પોસ્ટ ખાતર. જેથી ઘર માટે શુદ્ધ ફળ-શાકભાજી પણ મળી રહે અને તે પણ વરસાદના પાણીમાં ઉગાડેલ, તો રસોઈ બને છે બાયોગેસથી જ. ઘરમાં કરી પ્લાસ્ટિકને 'નો એન્ટ્રી'.

સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી

By Nisha Jansari

જરા પણ સિમેન્ટ વગર બનાવવામાં આવ્યું ઘર, જેમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. પીવાનું વરસાદનું પાણી અને ખાવાનાં ઘરે જ વાવેલ ફળ-શાકભાજી, તે પણ નાહવા-ધોવા માટે વાપરેલ પાણીને ફિલ્ટર કરીને. પ્રકૄતિને સંલગ્ન થઈને જીવન જીવે છે આ એન્જિનિયર અને તેમનાં પત્ની અને પુત્રી.

પહેલાં લાઈટબિલ આવતું હતું, 10,000, હવે 3 એસી અને બધી સુવિધાઓ હોવા છતાં થયું ઝીરો

By Nisha Jansari

અમદાવાદમાં રહેતા 31 વર્ષીય ડૉ. દિલીપસિંહ સોઢાએ ઘરના ધાબામાં લગાવી છે પાંચ કિલોવૉટની સોલર સિસ્ટમ. ઘરમાં એસી, વૉશિંગ મશીન, ફ્રિજ, અવન સહિત બધીજ સુવિધાઓ હોવા છતાં બિલ આવે છે ઝીરો. સાથે-સાથે તેઓ પિતા સાથે મળીને વૃક્ષારોપણ અને 'કાર-ફ્રી' ડે જેવી ઝુંબેશ પણ કરે છે.

ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો બટાકાની છાલમાંથી કંપોસ્ટ ખાતર બનાવવાની સરળ રીત

By Mansi Patel

આપણા રસોડામાંથી નીકળતા કચરામાંથી ખાતર બનાવીને આપણે છોડને જરૂરી પોષક તત્વો પહોંચાડી શકીએ છીએ.આ ખાતર કોઈપણ છોડને અને કોઈપણ ઋતુમાં આપી શકાય છે

બહાર ન ફેંકો ઘરનો ભીનો કચરો, આ રીતે નકામી વસ્તુઓમાંથી 'કંપોસ્ટિંગ બિન' બનાવી ખાતર બનાવો

By Nisha Jansari

#DIY: પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ અને ભીનો કચરો બંનેનું બેસ્ટ વ્યવસ્થાપન, ઘરના બગીચા માટે ઉત્તમ ખાતર બનાવો.

કેન્ટિનનાં કચરામાંથી ખાતર બનાવી, કર્મચારીએ ઓફિસના ધાબામાં ઉગાડ્યાં ફળ-શાકભાજી

By Nisha Jansari

મુંબઈ પોર્ટ ટ્રસ્ટનાં રસોડામાંથી નીકળતા જૈવિક કચરાને ડિસ્પોઝ કરવા માટે, કર્મચારીએ છત ઉપર જ શરૂ કર્યુ ગાર્ડનિંગ અને લગાવી દીધા 116 છોડ

ગુજરાતનું આ ગામ માત્ર 8 મહિનામાં બન્યું 'કચરા-મુક્ત', બધાંએ કરવું જોઇએ તેનું પાલન

By Nisha Jansari

વર્ષો સુધી અંબાપુર ગામના લોકો તળાવ પાસે જ કચરો ફેંકતા હતા. વિદ્યાર્થીઓના એક ગૃપ દ્વારા અહીં ત્રણ સ્ટેજનો પ્રોગ્રામ રજૂ કરતાં કચરાનું વૈજ્ઞાનિક રૂપે વ્યવસ્થાપન કરવામાં આવ્યું.