ગરીબ બાળકોને ભણાવતાં-ભણાવતાં આવ્યો સિવિલ સર્વિસનો વિચાર, બીજા પ્રયત્ને મળી સફળતાનોકરીBy Kishan Dave11 Jan 2022 09:32 ISTઅમદાવાદમાં એન્જિનિયરિંગ કરનાર મહેસાણાના આ યુવાનને ગરીબ બાળકોને ભણાવતાં-ભણાવતાં લોકોની મદદ માટે સિવિલ સર્વિસમાં જવાનો વિચાર આવ્યો અને બીજા પ્રયત્ને જ મળી સફળતા. તેમની પાસેથી જાણો મહત્વની ટિપ્સ.Read More