Powered by

Latest Stories

HomeTags List Ahmedabad Startup

Ahmedabad Startup

સારી નોકરી ન મળતાં અમદાવાદી એન્જીનિયરે શરૂ કરી ચાની લારી, 5 કલાકમાં કમાય છે પગારથી વધુ

By Kishan Dave

એન્જિનિયરિંગ બાદ સારા પગારની નોકરી ન મળતાં અમદાવાદી યુવાને શરૂ કરી ચાની લારી. ચાની સાથે પીરસે છે બિસ્કિટ અને ભરપૂર પ્રેમ. સવારે માત્ર 5 જ કલાકમાં કમાઈ લે છે નોકરી કરતાં ઘણા વધારે.

US રિટર્ન 'ફકિરા' IIM ના ગેટ પર મારુતિ 800 માં બર્ગર વેચી કરાવે છે પત્નીના કેન્સરની સારવાર

By Kishan Dave

પત્નીની કેન્સરની સારવાર માટે અમેરિકાથી અમદાવાદ આવનાર પાર્થિવ ઠક્કરે કોરોનાકાળમાં મુશ્કેલીઓમાં ઘેરાતાં જૂની મારુતિ 800 માં IIM-A ના દરવાજા બહાર બર્ગર, ટાકોસ, ટોર્ટીલાસ અને સેન્ડવિચ વેચવાનું શરૂ કર્યું. આજે પત્નીની દવાઓનો ખર્ચ કાઢવાની સાથે-સાથે પરિવારનો ખર્ચ પણ નીકળે છે આમાંથી.

અમદાવાદનું એવું સ્ટાર્ટઅપ, જ્યાં કચરો વેચી ખરીદી શકો છો કિચનથી બ્યૂટી સુધીની પ્રોડક્ટ્સ

By Mansi Patel

અમદાવાદના હાર્દિક શાહે એક એવી એપ બનાવી છે, જ્યાં તમે તમારા ઘરનો કચરો વેચી જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો. જેમાં કિચનથી લઈને બ્યૂટી પ્રોડક્ટ્સ, કપડાંથી લઈને જૂતાં બધાંનો છે વિકલ્પ.

અમદાવાદી મા-દીકરીની જોડી લોકોને જાતે બનાવીને ખવડાવે છે પસંદ અનુસાર હેલ્ધી મિઠાઈઓ

By Nisha Jansari

યુકેથી પરત ફર્યા બાદ ધરાએ કૉર્પોરેટ નોકરી કરવાની જગ્યાએ પોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને મિઠાઈઓમાં થઈ ભેળસેળ અને લોકોની સુગરની વધતી જતી સમસ્યા જોઈ શરૂ કર્યું કસ્ટમાઈઝ્ડ મિઠાઈઓ બનાવવાનું. આજે સંખ્યાબંધ ગ્રાહકોની છે પહેલી પસંદ

આ અમદાવાદી કન્યા કેળા, અનાનસ અને બિચ્છુ બૂટીના કચરામાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી કાપડ

By Mansi Patel

અમદાવાદી શિખા પાકમાંથી બચતા કચરાને પ્રોસેસ કરીને બનાવે છે કાપડ, જે ઈકોફ્રેન્ડલી હોવાની સાથે બાયોડિગ્રેડેબલ અને રીસાયકલેબલ છે

આખા અમદાવાદના મંદિરોમાંથી ફૂલો અને કચરો ભેગો કરી આ યુવાનો બનાવે છે ખાતર, અગરબત્તી & બીજું ઘણું

By Nisha Jansari

માત્ર 24 વર્ષના આ બે યુવાનો હોલી વેસ્ટ દ્વારા થતું પાણીનું પ્રદૂષણ અટકાવી આપે છે 24 કરતાં વધુ લોકોને રોજગારી