Powered by

Latest Stories

HomeTags List ગુજરાત

ગુજરાત

ઊંઝાની આ સંસ્થા અનોખી જ રીતે કરે છે સેવા, આત્મનિર્ભર બની મફત જમાડે છે રોજ 100 લોકોને

By Kishan Dave

ઊંઝાની આ સંસ્થાની સેવા કરવાની રીત જરા અનોખી છે. જે લોકોને ખર્ચ પરવડે તેમને 50 રૂપિયાના શુલ્ક સાથે ગરમા-ગરમ ટિફિન પહોંચાડે છે અને તેમાંથી મળેલ નફામાંથી રોજના 10 જરૂરિયાતમંદ લોકોને જમાડે છે.

સોસાયટી એપાર્ટમેન્ટના ધાબામાં 10 વર્ષોથી કરે છે બાગકામ, વાવે છે દરેક શાકભાજી

By Mansi Patel

દરરોજ છાપામાં ખેતીમાં વપરાતા કેમિકલના ઉપયોગન સમાચાર વાંચીને ડરી ગયેલી સુરતની આ માતાએ ઘરે જ શાકભાજી ઉગાડવાનું વિચાર્યુ અને પછીનું પરિણામ તમારી સામે છે.

80 રૂ.થી શરૂ કરેલ લિજ્જત પાપડની સફરને 1600 કરોડે પહોંચાડનાર જસવંતીબેનને પદ્મશ્રી

By Nisha Jansari

માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ કરેલ લિજ્જત પાપડને 1600 કરોડના ટર્નઓવર સુધી પહોંચાડનાર જસવંતીબેન જમનાદાસ પોપટને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પદ્મશ્રી.

માત્ર 5 થી 10 લાખમાં બની જશે તમારું સસ્ટેનેબલ & પર્યાવરણને અનુકૂળ ઘર, જાણો કેવી રીતે

By Kishan Dave

અમદાવાદના જાણીતા આર્કિટેક્ચર હિમાંશુ પટેલ જણાવી રહ્યા છે કેવી રીતે સામાન્ય કરતાં સાવ અડધા ખર્ચમાં બનાવી શકાય છે સુંદર ઘર અને તે પણ પર્યાવરણને નુકસાન કર્યા વગર.

40 મંદબુદ્ધિવાળી બાળાઓની માતા બની સેવા કરે છે 80% દિવ્યાંગ જૂનાગઢનાં નીલમબેન

By Kishan Dave

પોતાની કમજોરીને તાકાતમાં બદલી 40 દિવ્યાંગ બાળાઓને તેમની બહેનની મદદથી એકલા હાથે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા સાંભળ લઇ રહ્યા છે નીલમ બહેન. બાળાઓને નવડાવવાનું, જમાડવાનું, ભણાવવાનું બધાં જ કામ કરે છે જાતે.

પિતાના મૃત્યુ બાદ સંભાળી ખેતી, 1 ઓરડામાં મશરૂમ વાવી તેના ખાખરા બનાવી બાળકોને ભણાવ્યાં

By Mansi Patel

ગુજરાતના અમસાડમાં રહેતાં પુષ્પાબેન પટેલ એક ઓરડાના ઘરમાં રહીને કરે છે મશરૂમની ખેતી. મશરૂમમાંથી જ લોટ અને ખાખરા બનાવી કમાય છે સારો નફો પણ.

આ સરકારી શાળાનાં શિક્ષક બાળકો માટે ઘરે-ઘરે બનાવી રહ્યાં છે લાઈબ્રેરી

By Kishan Dave

ગુજરાતની એક સરકારી શાળાનાં શિક્ષિકા પ્રીતિબેન ગાંધી, બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમના ઘરે-ઘરે બનાવી રહ્યાં છે લાઈબ્રેરી.

2 ઝાડથી થયેલ શરૂઆત પહોંચી 5 હજારે, સૌરાષ્ટ્રના જગમલભાઈએ નકામી વસ્તુઓમાંથી બનાવી બાલવાટિકા

By Kishan Dave

સામાન્ય ડ્રાઇવરની નોકરી કરતા જગમલભાઈએ બચતમાંથી જમીન ખરીદી ઊભુ કર્યું 5000 ફળાઉ જાડનું જંગલ. સાથે-સાથે ગામલોકોએ ફેંકી દીધેલ વસ્તુઓમાંથી જ બનાવી સુંદર બાલવાટિકા. બધાં જ ફળ છે અહીંનાં પક્ષીઓ અને વાટિકામાં આવતાં બાળકો માટે. તો રસ્તે જતા પથિકો માટે જાતે બનાવી પરબ.

એક પણ ઝાડ કાપ્યા વગર બનાવ્યો સાસણગીરનો રિસોર્ટ, મળે છે અહીં જ ઉગતું ઑર્ગેનિક ભોજન

By Kishan Dave

પ્રકૃતિને નુકસાન ન થાય એ માટે સાસણગીરના આ 7 કૉટેજના રિસોર્ટમાં એક પણ ઝાડને નુકસાન કરવામાં નથી આવ્યું બનાવતી વખતે. દરેક કૉટેજ આગળ છે પર્સનલ ગાર્ડન. અહીંજ વાવેલ ઑર્ગેનિક અનાજ, શાકભાજી, કઠોળ અને ફળો પીરસવામાં આવે છે મહેમાનોને. સ્વિમિંગ પૂલના પાણીથી થાય છે પિયત.

અનાથ વૃક્ષોના નાથ છે મહેસાણાના કાનજીબાપા, માથે બેડાં ઉપાડી જાતે પાય છે પાણી

By Kishan Dave

મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.