Powered by

Latest Stories

HomeAuthorsPaurav Joshi
author image

Paurav Joshi

કોરોનામાં ઘરમાં બેસીને કંટાળી ગયા છો? તો કરો એન્જોય! આ રહ્યાં અમદાવાદની આસપાસના એમ્યુઝમેન્ટ પાર્ક

By Paurav Joshi

સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ તમે અહીં ચોક્કસથી લઈ જઈ શકો છો તમારાં બાળકોને. આ વિશાળ અમ્યુઝમેન્ટ પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને કુદરતના સાનિધ્યમાં આ સ્થળો તમારાં બાળકોની સાથે-સાથે તમને પણ ખુશ કરી દેશે.

રતનમહાલના જંગલોમાં રહેવાનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે નાલધા ઇકો કેમ્પસાઇટ, મનની શાંતિ માટે આજે જ પહોંચી જાઓ

By Paurav Joshi

કોરોનાના આ સંક્રમણકાળમાં મનની શાંતિ માટે અદભુત અનુભવ રહેશે રતનમહાલનાં જંગલો. સાથે-સાથે છૂટા-છવાયા ટેન્ટના કારણે જળવાશે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ. તો રાહ કોની જોવાની, આજે જ પ્લાન કરો કુદરતના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાનો.

લૉકડાઉનમાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો બિઝનેસ ન ચાલતાં અમદાવાદ નજીક બનાવી ગૌશાળા, વેચે છે ઑર્ગેનિક દૂધ-ઘી

By Paurav Joshi

કોરોનાના સંક્રમણકાળમાં ઘણા લોકોના ધંધા બંધ થયા, જેમાંના એક ચેતનભાઈ પણ છે. લૉકડાઉનના કારણે વર્ષો જૂનો ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો ધંધ બંધ કરી ગૌસેવા અને લોકોને ઓર્ગેનિક દૂધ-ઘી ખવડાવવાના હેતુથી શરૂ કરી ગૌશાળા.

સ્ત્રી સન્માનની અનોખી ભાવના, સાસણગીરના આ રિસોર્ટમાં પેરન્ટ્સ સાથે આવતી કુંવારી દિકરીને રહેવા-ખાવાનું બિલકુલ ફ્રી

By Paurav Joshi

અહીં તમારી સાથે આવનાર કુંવારી બહેન કે દીકરી પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો

પિતાના અંતિમ સમયમાં સાથે ન રહી શકવાના દુ:ખમાં રાજકોટની મહિલાએ શરૂ કરી નિરાધારોની સેવા

By Paurav Joshi

માર્કેટિંગ સાથે બીબીએ કરેલ જલ્પાબેનનાં કાર્યો અંગે આખુ રાજકોટ જાણે છે. ક્યાંય પણ કોઇ માનસિક અસ્વસ્થ વ્યક્તિ હોય કે અસહાય, તાત્કાલિક દોડી જાય છે જલ્પાબેન. તેમના જેવા જ કેટલાક નિસ્વાર્થભાવે સેવા કરતા લોકો પણ જોડાયા છે તેમની સાથે. તેઓ મળીને હવે અસહાય લોકોને આશરો આપવા શેલ્ટર હાઉસ ખોલવા પણ ઈચ્છે છે.