Powered by

Latest Stories

HomeAuthorsNisha Jansari
author image

Nisha Jansari

વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.

ભારતીય રેલવે: સૂર્ય ઉર્જાથી બદલી રહ્યા છે તસવીર, 900 સ્ટેશન પર લગાવવામાં આવી સોલાર પેનલ

By Nisha Jansari

સ્ટેશનોની છતો અને જમીન પર સોલાર પેનલ લગાવીને આત્મનિર્ભર તરફ આગળ વધી રહેલું ભારતીય રેલવે

કેરળનું એક એવું ઘર જ્યાં લિવિંગ રૂમમાં તમને જોવા મળશે આંબા અને જાંબુડા!

By Nisha Jansari

ઘરની અંદર પ્રવેશ કરતાં જ સૂર્યની રોશની અને તાજી હવાથી ભરપૂર મોટો લિવિંગ રૂમ જોવા મળશે. 25 વર્ષ કરતાં પણ જૂના જાંબુડાના કારણે ઘરના લિવિંગ રૂમમાં સુંદર આંગણ બની શક્યું છે.

માટી વગર જ ઊગે છે ફળ-શાકભાજી અને શેરડી, પુણેની મહિલાએ આ રીતે કરી કમાલ

By Nisha Jansari

નીલાના ટેરેસ ગાર્ડનની સૌથી ખાસ વાત એ છે કે, તે છોડવાઓ ઉગાડવા માટે માટીની જગ્યાએ ઘરે જ તૈયાર કરવામાં આવેલા કમ્પોસ્ટનો ઉપયોગ કરે છે.

એક કપ ચાની કિંમત કરતા પણ ઓછા ભાવે સેનિટરી નેપકીન બનાવ્યા, હજારો મહિલાઓને આપી રોજગારી અને સુરક્ષા

By Nisha Jansari

હવે મહિલાઓને માસિક ધર્મ સમયે નહીં થાય વધુ ખર્ચ, માત્ર 15 રૂપિયામાં મળશે સેનિટરી નેપકીન

એક IPS અધિકારી આવા પણ: પોલીસની ફરજની સાથે-સાથે એક ડૉક્ટર, શિક્ષક, સમાજ સેવી તરીકે આપે છે સેવા

By Nisha Jansari

ફ્રી UPSC ક્લાસથી લઈને નશાના રવાડે ચડી ગયેલા લોકોની સારવાર, નોકરીથી પર જઈને કામ કરે છે આ IPS ઓફિસર

62 વર્ષની ઉંમરે આ સુરતનાં દાદી 250 બાળકોને માટે જાતે જ પૌષ્ટિક ભોજન બનાવી જમાડે છે

By Nisha Jansari

62 વર્ષની ઉંમરે સુરતનાં મીનાબેન અને તેમના પતિ અતુલભાઈ રોજ 250 બાળકોને જાતે જ બનાવેલું પૌષ્ટિક ભોજન પહોંચાડે છે. સાથે-સાથે જરૂરિયાતમંદ મહિલાઓ અને સરકારી શાળાની બાળકોને સેનેટરી પેડ સાથે આંતરવસ્ત્રો પહોંચાડે છે