Powered by

Latest Stories

HomeAuthorsNisha Jansari
author image

Nisha Jansari

વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.

સિવિલ એન્જિનિયરનું અનોખુ ઇનોવેશન, માટી વગર એકજ વારમાં ઊગી શકે છે 30 કિલો લીલું ઘાસ

By Nisha Jansari

દેશમાં લીલા ઘાસની અછત પૂરી કરવા સિવિલ એન્જિનિયરે હાઇડ્રોપોનિક્સ ટેક્નિકનો ઉપયોગ કરી બનાવ્યું અનોખુ મશીન!

લાખોની નોકરી છોડી 3 મિત્રોએ બનાવી ટ્રેકિંગ કંપની, વાર્ષિક ટર્નઓવર રૂપિયા 1 કરોડ

By Nisha Jansari

જો તમે પણ 9 થી 5 વાળી નોકરી છોડી કોઇ રોમાંચક વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા હોય તો, આ ત્રણ મિત્રોની કહાની ચોક્કસથી વાંચો!

લૉકડાઉનમાં પોતાના ખેતરમાં જવાનું મુશ્કેલ થયું તો શહેરની ખાલી જમીનમાં શરૂ કરી ખેતી

By Nisha Jansari

કેરળના કોચીમાં રહેતા એન્થની જૈવિક ખેતીની સાથે-સાથે PURE Crop Organic નામથી તેમનો પોતાનો એક સ્ટોર પણ ચલાવે છે.

અમેરિકામાં ભારતીય ખાણીપીણીની વસ્તુઓ મેળવાનું જૂનું અને જાણીતું નામ એટલે પટેલ બ્રધર્સ સ્ટોર્સ!

By Nisha Jansari

હાલ અમેરિકામાં પટેલ બ્રધર્સ કરિયાણા સ્ટોર્સની ચેઇન ચલાવનાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. હવે તેઓ કરિયાણા ઉપરાંત વધુ એક સાહસ ખેડવા માટે પ્રયત્નશીલ છે.