CA બન્યા બાદ નોકરી છોડી મિત્રોએ શરૂ કર્યુ ઓર્ગેનિક ફળો-શાકભાજી વેચવાનું કામ, વર્ષે કરે છે કરોડથી વધારેનો નફો, તો રાજસ્થાન અને ગુજરાતના હજારો ખેડૂતોને થઈ રહી છે મદદ.
શહેરના પ્રદૂષિત જીવનથી કંટાળી આ પરિવાર ગામડામાં જઈને વસ્તો. માટીમાંથી જરૂરિયાતો અનુસાર બનાવ્યું ઘર. વિજળી માટે સોલાર પાવર અને પાણી માટે વરસાદનું પાણી બચાવે છે. રસોડામાં વપરાયેલ પાણીથી બગીચામાં વાવે છે શાકભાજી.
'ડીહાઇડ્રેશન' ની જૂની ટેક્નિકના ઉપયોગથી હૈદરાબાદના અનુભવ ભટનાગરે પોતાનું સ્ટાર્ટઅપ, Zilli's શરૂ કર્યું છે. જેના અંતર્ગત તેઓ પ્રાકૃતિક, પ્રિઝર્વેટિવ-ફ્રી અને રેડી ટૂ કુક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે.