ડૉ. રાજારામ (સ્વર્ગીય) અને તેમનાં પત્ની ડૉ. બિનય રાજારામે બહુ પ્રેમથી લગભગ 20 વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવ્યું હતું, જેમાં 40 કરતાં વધારે ઝાડ-છોડ છે અને દર વર્ષે બે લાખ લીટર વરસાદનું પાણી બચાવવામાં આવે છે.
સ્કૉર્પિયો અપાર્ટમેન્ટ બહારથી કોઈ સામાન્ય અપાર્ટમેન્ટ કૉમ્પ્લેસ જેવું જ દેખાય છે, પરંતુ તેમાં ઘણાં ગ્રીન ફીચર્સ છે. લિફ્ટ, લાઈટ અને પાણીની મોટર સહીતની સુવિધાઓ સૌર ઉર્જાથી ચાલે છે.
જબલપુરનાં આ પર્યાવરણપ્રેમી વ્યક્તિનાં ઘરમાં વચ્ચે છે પીપળાનું ઝાડ, ઘરનાં ડ્રોઈંગરૂમથી લઈને બેડરૂમમાંથી નીકળે છે વૃક્ષની ડાળીઓ, દેશ-વિદેશથી લોકો આવે છે ખાસ જોવા માટે!
પાતાલકોટનાં આ ખેડૂતે સરકારી યોજનાનો લાભ લઈને શરૂ કર્યુ ઈકો ફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, બનાવે છે માહુલનાં પાનના પડિયા. આજે તેઓ આસપાસનાં ગામ અને હોટેલોમાં તેને વેચે પણ છે.
પર્યાવરણને અનુકૂળ જીવીને મોટી બચત કેવી રીતે કરી શકાય તે જાણવું હોય તો જરૂરથી વાંચજો. ફળ-શાકભાજી ઘરે ઉગાડેલ, પાવડર, સાબુ-શેમ્પૂ પણ ઘરે જ બનાવેલ અને કિચન વેસ્ટમાંથી ખાતર તેમજ બાયો એન્ઝાઈમ્સ, છે ને એકદમ હેલ્ધી લાઈફ!
દિલ્હીની આ સિસ્ટર્સ બનાવે છે વાંસમાંથી અલગ ફ્લેવરની ‘Bamboo Tea’, વાળ અને નખ માટે છે ફાયદાકારક. દિલ્હીમાં ભણેલ આ બહેનો ‘Silpakarman’ નામની બ્રાન્ડ અંતર્ગત વાંસના મગ, કપ, ફ્લાસ્ક, ડેકોર અને ફર્નિચરની વસ્તુઓ પણ બનાવે છે.