Powered by

Latest Stories

HomeAuthorsMansi Patel
author image

Mansi Patel

સતત વધી રહેલાં વજનથી પરેશાન ASIએ 9 મહિનામાં 150 કિલોમાંથી 102 વજન કરી નાખ્યું

By Mansi Patel

સતત વધી રહેલ વજનથી કંટાળેલ ASI વિભવ તિવારીએ માત્ર 9 જ મહિનામાં તેમનું વજન 150 કિલોમાંથી 102 કરી બતાવ્યું છે (weight loss).

5 સરળ સ્ટેપ્સમાં શીખો, ઘરમાં પડેલ જૂનાં જીન્સમાંથી સુંદર-ડિઝાઇનર પ્લાન્ટર્સ બનાવતાં

By Mansi Patel

જૂના સામાન કે નકામા પડેલા ડબ્બાઓને રિસાઈકલ કરી પ્લાન્ટર્સ બનાવવા વિશે તો તમે બહુ સાંભળ્યું જ હશે, પરંતુ શું તમને ખબર છે કે, જૂના જીન્સમાંથી પ્લાન્ટર્સ કેવી રીતે બનાવી શકાય? તો ચાલો આજે અમે તમને શીખવાડીએ.

75 વર્ષની ઉંમરમાં છે 25નો જોશ! નાગપુરનાં આ દાદીની લારી ઉપર બનેલાં ફાફડા જાય છે છેક અમેરિકા સુધી

By Mansi Patel

આ છે નાગપુરમાં ઘરે-ઘરે ફાફડાવાળા દાદીનાં નામથી ઓળખાતા કલાવંતી દોષી, જાણો મૂળ ગુજરાતી એવાં આ દાદીની ખાસિયત અને તેમના ફાફડાની લોકપ્રિયતા અંગે બધુ જ.

પ્રિ-બુકિંગથી વેચાય છે સુરતનાં આ ખેતરમાં ઉગેલાં લાલ, પીળા અને સફેદ ડ્રેગન ફ્રૂટ

By Mansi Patel

વ્યવસાયે એન્જિનિયર, સુરતના જશવંત પટેલે BSNL માં નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ ખેતી કરવાનું શરૂ કર્યું. આજે એવા-એવા પ્રકારનાં ડ્રેગન ફ્રુટ વાવે છે, જેમને ચાખવાની વાત તો અલગ, આપણે જોયાં પણ નહીં હોય.

કામ કરતા-કરતા ફરો અથવા ફરતા-ફરતા કામ કરો, આ આઈડિયાઝ કરી શકે છે તમને મદદ

By Mansi Patel

શું તમને ફરવાનો બહુ શોખ છે, પરંતુ બજેટની સમસ્યા નડે છે? તો આ આઈડિયાઝ દ્બારા તમે ફરતાં-ફરતાં પણ સારી કમાણી કરી શકો છો અને ફરવાનો ખર્ચ કાઢી શકો છો.

ભૂખ્યા રહ્યા વગર પણ 22 કિલો વજન ઘટાડ્યું 23 વર્ષીય યુવતીએ, જાણો તેની પાસેથી ટિપ્સ

By Mansi Patel

સતત વધતા જતા વજનના કારણે અનિયમિત પિરિયડ્સની સાથે-સાથે બીજી પણ ઘણી સમસ્યાઓ વધવા લાગી ઈરાવતીના જીવનમાં. ઈરાવતી માટે ભૂખ્યા રહેવું અશક્ય લાગતાં કઈંક આ રીતે ઘટાડ્યું 22 કિલો વજન

3000 ઝાડ-છોડ વાવી, આ પ્રિંસિપાલે સૂકી જમીનને બનાવી દીધી ‘ફૂડ ફોરેસ્ટ’

By Mansi Patel

કોલેજનાં પ્રિસિપલે 'એકલા ચલો રે' ની નીતિ અપનાવીને 4 વર્ષમાં કેમ્પસમાં વાવી દીધા 3000 ઝાડ-છોડ. ફૂડ ફોરેસ્ટમાં ઉગતાં ફળ-શાકભાજી કૉલેજની કેન્ટિનમાં તો વાપરાય જ છે, સાથે-સાથે સફાઈ કર્મીઓ અને મહેમાનોને પણ આપવામાં આવે છે. તો ચોમાસા દરમિયાન 12 લાખ લિટર પાણી બચાવી વાપરવામાં આવે છે આખુ વર્ષ.

નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો ઘરે જ બનાવો આ ખાસ આયુર્વેદિક તેલ, થશે ફાયદો

By Mansi Patel

એક્સપર્ટ્સ પાસેથી શીખો, નાની ઉંમરમાં જ વાળ સફેદ થવાની કે ટાલ પડવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઘરે કેવી રીતે બનાવવું ખાસ આયુર્વેદિક તેલ

પોતાના બુલેટ પર સવાર થઈને , દિલ્હીના આ 70 વર્ષીય યુગલે કરી છે 22 દેશોની યાત્રા

By Mansi Patel

યોગી અને સુષી નામથી જાણીતા યોગેશ્વર અને સુષમા ભલ્લાને ફરવાનો એટલો બધો શોખ છે કે, 70 વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના બુલેટ પર લાંબી યાત્રાઓ કરતાં જ રહે છે.

રિટાયર્ડમેન્ટમાં ખર્ચ ઘટાડવાની ટિપ્સ જાણો આમની પાસેથી, વિજળી, પાણી, શાક બધાનું બિલ થયું અડધુ

By Mansi Patel

રિટાર્ડમેન્ટમાં આવક સિમિત હોય અને જીવનધોરણ સારું જ જાળવી રાખવું હોય તો જાણો આ રિટાયર્ડ આઈટી પ્રોફેશનલ પાસેથી. બધી જ સુવિધાઓ છતાં વિજળી બિલ, પાણી બિલ અને શાક-ફળોનો ખર્ચ અડધો થઈ ગયો. ખરે આત્મનિર્ભરતા તરફ વધી રહ્યા છે આગળ