Powered by

Latest Stories

HomeTags List આરએએસ આશા કંડારા

આરએએસ આશા કંડારા

જીદના દમ પર બદલ્યું પોતાનું નસીબ! રસ્તો સાફ કરનાર આશા કંડારા બની RAS અધિકારી

By Kaushik Rathod

જો તમારી પાસે હિંમત, ધૈર્ય અને દ્રઢતા છે અને તમને તમારી સખત મહેનત પર વિશ્વાસ છે, તો નસીબ પણ તમારા ઈશારા પર ચાલતુ હોય છે. આ વાતને જોધપુરની આશા કંડારાએ સાબિત કરી દીધું છે. રાજસ્થાન જાહેર સેવા આયોગ ની પરીક્ષામાં સફળતા મેળવ્યા બાદ આશા કંડારા RAS અધિકારી બની છે.