એડવોકેટે કાર પર સોલર પેનલ લગાવી શરૂ કરી હરતી-ફરતી ઑફિસ, પત્ની કમાય છે દર મહિને 15 હજારહટકે વ્યવસાયBy Vivek28 Jun 2021 09:19 ISTએક વર્ષ પહેલાં લોકડાઉનમાં કોર્ટ થોડાક સમય બંધ રહેતાં આનંદભાઈએ કાર પર 1.50 લાખના ખર્ચે સોલર લગાડી ઝેરોક્ષ, ડ્રાફ્ટિંગ અને પ્રિન્ટિંગની હરતી-ફરતી દુકાન શરૂ કરી હતીRead More