સંઘર્ષનો સામનો કરી દીકરીના ભવિષ્ય માટે, સુરતીઓને 90 જાતના પરાઠા ખવડાવી બની આત્મનિર્ભરહટકે વ્યવસાયBy Kishan Dave22 Dec 2021 09:26 ISTપુત્રના અચાનક અવસાન બાદ દીકરીના ભવિષ્ય અને પતિને મદદરૂપ થવા આ મહિલાએ શરૂ કરી પરાઠાની લારી. આજે સુરતીઓને 90 પ્રકારના પરાઠા ખવડાવી મહિનાના કમાય છે 50 હજાર સુધી.Read More