શહેરમાં ધાબામાં શાકભાજી ઉગાડી ગામડે મોકલે છે ચૌધરી રામ કરણ, ઉગાડે છે 30+ ફળ-શાકભાજીગાર્ડનગીરીBy Vivek22 May 2021 03:48 ISTબાળપણમાં ખેતીવાડીના શોખિન હતા લખનઉના ચૌધરી રામ કરણ, બેન્કમાંથી રિટાયર થયાં પછી પોતાના ધાબા પર જ ઉગાડે છે 30થી વધારે ફળ અને શાકભાજીRead More