Powered by

Latest Stories

HomeTags List Unique

Unique

એન્જિનિયરિંગ દરમિયાન શરૂ કર્યો અળસિયાંના ખાતરનો વ્યવસાય, 5 વર્ષમાં કરોડપતિ બની ગઈ સના

By Nisha Jansari

ઘરમાં કોઈને ખેતીનો અનુભવ નહોંતો છતાં સનાના આ વ્યવસાયનું ટર્નઓવર પહોંચ્યું એક કરોડ પર

જાણો જૂની ખુરશીમાંથી કૂતરાનું ઘર અને 23 વર્ષ જૂના વૉશિંગ મશીનમાંથી કંપોસ્ટિંગ બીન બનાવવાની રીત

By Nisha Jansari

કોઈપણ વસ્તુ બગડી જાય તો ભંગારમાં આપતાં પહેલાં વિચારો, આનો બીજો શું ઉપયોગ થઈ શકે છે

મળો જાણીતા કાર્ટૂન શો 'છોટા ભીમ' ની લેખિકાને, જેને મળ્યો છે એમી અવોર્ડ

By Nisha Jansari

એમી અવોર્ડ જીતનાર સોનમ શેખાવતે શક્તિમાન એનિમેટેડ, છોટા ભીમ, માઈટી રાજૂ, ઑલ હેલ કિંગ, જુલિયન જેવા કાર્ટૂન શો લખ્યા છે.

પુત્રીના વાળમાંથી ખોડો દૂર કરવા માટે ઘરે જ બનાવ્યુ તેલ, એજ બની ગયુ લાખો રૂપિયાનો બિઝનેસ

By Mansi Patel

કેરળનાં વિદ્યા એમ. આરે પુત્રીનાં વાળ માટે ઘરે પારંપરિક વિધિથી બનાવ્યુ તેલ, આજે ‘નંદીકેશમ’ બ્રાંડથી ઘરે-ઘરે કરે છે બિઝનેસ

ઘરે બૉનસાઇ કેવી રીતે બનાવશો? 550 બૉનસાઇ ઝાડ લગાવાનાર એક્સપર્ટ પાસેથી શીખો

By Punam

ઘરે જ બૉનસાઇ બનાવવાનું શીખો, બસ આટલી વાતોનું રાખો ધ્યાન, જાણો બૉનસાઈ નિષ્ણાત મંગતસિંહ પાસેથી

એન્જીનિયરનું ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, શેરડીનાં કૂચામાંથી બનાવે છે વાસણો

By Mansi Patel

પ્લાસ્ટિકનાં ઉપયોગને ઘટાડવા માટે આ એન્જીનિયરે શરૂ કર્યુ ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, ખેડૂતોને પણ થઈ રહી છે વધારાની આવક

બીમાર પિતા માટે બનાવ્યાં હર્બલ ચા અને હેલ્ધી બ્રેકફાસ્ટ, તેમાંથી જ કર્યો કરોડોનો વ્યવસાય

By Nisha Jansari

પિતાની બીમારીથી પ્રેરણા મળી હેલ્ધી ઉત્પાદનોના વ્યવસાયની, આજે ભારતની સાથે-સાથે વિદેશોમાં પણ કરે છે નિકાસ

4 ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરે છે, તેમ છતાં વીજળીનું બિલ 5000 રૂપિયાથી ઘટીને થઈ ગયુ 70 રૂપિયા, જાણો કેવી રીતે

By Mansi Patel

પુનામાં રહેતો અભિષેક અને તેનો પરિવાર છેલ્લાં 4 વર્ષોથી કરે છે સૌર ઉર્જાનો ઉપયોગ, વીજળીનું બિલ આવે છે માત્ર 70 રૂપિયા