IFS ઑફિસરે વાંસમાંથી બનાવ્યું ઝાડુનું હેન્ડલ, આશરે 1,000 આદિવાસી પરિવારોને મળી રોજગારીહટકે વ્યવસાયBy Nisha Jansari29 Dec 2020 03:53 ISTઆજે બજારમાં બ્રાન્ડ અને જગ્યા પ્રમાણે ઝાડુની કિંમત 50 રૂપિયાથી લઈને 170 રૂપિયા છે. જોકે, રાવની ટીમ તરફથી બનાવવામાં આવતા ઝાડુની કિંમત ફક્ત 35થી 40 રૂપિયા છે.Read More