ક્યાંક દાબેલી તો ક્યાંક સેન્ડવીચ વેચી 32 દેશોની મુસાફરી કરી ચૂક્યો છે ભુજનો આ યુવાનહટકે વ્યવસાયBy Kishan Dave17 Nov 2021 09:25 ISTવિદેશ ફરવાનો શોખ તો ઘણા લોકોને હોય છે, પરંતુ સૌથી પહેલાં મનમાં સવાલ એ જ આવે કે, ખર્ચ કેટલો થશે? એટલા પૈસા ક્યાંથી લાવવા? તો તેના બધા જ જવાબ છે ભુજના આ યુવાન પાસે, જેમણે ફરવાની સાથે-સાથે કમાવાનું પણ ચાલું રાખ્યું અને ખર્ચ કાઢ્યો સરળતાથી.Read More