Powered by

Latest Stories

HomeTags List Travel Gujarat

Travel Gujarat

નવા વર્ષની રજાઓમાં સસ્તામાં ફરો ગુજરાત, IRCTC આપે છે ખાસ પેકેજ

By Kishan Dave

જો તમે આ નવા વર્ષમાં ગુજરાતનાં મહત્વનાં સ્થળો ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તે પણ સસ્તામાં અને સારી સગવડો સાથે, તો IRCTCનું આ પેકેજ તમારા કામનું છે.

એક સમયની ગુજરાતની રાજધાની એવું ચાંપાનેર આજે પણ સાચવીને બેઠું છે ઐતિહાસિક ધરોહર

By Kishan Dave

એક સમયે જ્વાળામુખી દ્વારા રચિત પાવાગઢની તળેટીમાં વસેલ ચાંપાનેર આજે પણ પુરાતત્વીય, ઐતિહાસિક અને જીવંત સાંસ્કૃતિક વારસાનું જતન કરી રહ્યું છે.

એક પણ ઝાડ કાપ્યા વગર બનાવ્યો સાસણગીરનો રિસોર્ટ, મળે છે અહીં જ ઉગતું ઑર્ગેનિક ભોજન

By Kishan Dave

પ્રકૃતિને નુકસાન ન થાય એ માટે સાસણગીરના આ 7 કૉટેજના રિસોર્ટમાં એક પણ ઝાડને નુકસાન કરવામાં નથી આવ્યું બનાવતી વખતે. દરેક કૉટેજ આગળ છે પર્સનલ ગાર્ડન. અહીંજ વાવેલ ઑર્ગેનિક અનાજ, શાકભાજી, કઠોળ અને ફળો પીરસવામાં આવે છે મહેમાનોને. સ્વિમિંગ પૂલના પાણીથી થાય છે પિયત.

6 મહિનામાં 300 ગામ, 500 મંદિર અને 26 હજાર કિમીની યાત્રા કરી, એ પણ પોતાની કારમાં

By Nisha Jansari

દિલ્હીના વ્યાપારી તરૂણ બંસલે પોતાની પત્ની સુનૈના અને બે દીકરીઓ સાથે છ મહિનામાં 26 હજાર કિલોમીટરની Road Trip કરી. આ દરમિયાન, તે 15 રાજ્યોનાં 300 ગામ ફર્યા અને દેશનાં 500 કરતાં પણ વધારે મંદિરોનો ઈતિહાસ જાણ્યો.

લાખોની નોકરી છોડી દંપતિ પંચમહાલમાં બનાવે છે નાનકડા વનવાળો આશ્રમ, પરંપરાગત કારીગરોને આપે છે પ્રોત્સાહન

By Mehulsinh Parmar

એક ઉચ્ચશિક્ષિત દંપતી નામ-દામની મહત્ત્વકાંક્ષાથી દૂર રહીને સામાજિક કલ્યાણની દિશામાં કાર્યરત છે