Powered by

Latest Stories

HomeTags List Sustainable life

Sustainable life

આ 10 નાના-નાના બદલાવો અપનાવીને, તમે પણ જીવી શકો છો સસ્ટેનેબલ જીવન

By Mansi Patel

પર્યાવરણ સંરક્ષણમાં મદદ કરવા માગો છો? તો જીવનમાં જરૂરથી અપનાવવા જોઈએ આ બદલાવો, અમદાવાદની પંક્તિ પાંડે શીખવાડે છે 10 રસ્તા, જેનાથી તમે પણ જીવનમાં લાવી શકો છો બદલાવ.

હર્યા-ભર્યા આંબા પર બનાવ્યું 3 માળનું અદભુત ઘર, દૂર-દૂરથી લોકો આવે છે જોવા

By Kaushik Rathod

IIT એન્જિનિયરે 40 ફૂટ ઊંચા હર્યા-ભર્યા આંબા પર એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું રસોડું, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, લાઈબ્રેરી સહિતનું ત્રણ માળનું ઘર. દર ઉનાળામાં આવે છે ભરપૂર કેરીઓ. દૂર-દૂરથી લોકો આવે છે જોવા. ઘરને મળ્યું છે લિમ્કા બુકમાં પણ સ્થાન.

એક સમયે જે વિજળી બિલ 6000 આવતું હતું, તે થયું માત્ર 150 રૂ. રસોઈ બાયોગેસ પર, પાણી વરસાદનું & ઑર્ગેનિક ફળ-શાક ઘરના બગીચામાંથી

By Nisha Jansari

લિના અને રવિના એક નિર્ણયથી વિજળીનું બિલ તો નહિંવત થયું જ છે, સાથે ઘરમાંથી નીકળતો કચરો પણ બંધ થઈ ગયો. તેમાંથી ઉત્પન્ન થાય છે બાયોગેસ અને કંમ્પોસ્ટ ખાતર. જેથી ઘર માટે શુદ્ધ ફળ-શાકભાજી પણ મળી રહે અને તે પણ વરસાદના પાણીમાં ઉગાડેલ, તો રસોઈ બને છે બાયોગેસથી જ. ઘરમાં કરી પ્લાસ્ટિકને 'નો એન્ટ્રી'.

શહેરની વચ્ચોવચ્ચ ઘર, છતાં મળે છે શુદ્ધ હવા, પાણી-ભોજન, સાથે જ કમાય છે 70000 રુપિયા પણ

By Gaurang Joshi

પ્રદૂષણ વચ્ચે શુદ્ધ હવા-પાણી સાથે જ હરિયાળું ઘર અને 70000ની કમાણી પણ, કપલે આ રીતે કરી કમાલ

રિટાયર આર્મી ઓફિસરે શરુ કરી ઓર્ગેનિક ખેતી, સોલાર પાવરથી બન્યા આત્મનિર્ભર

By Gaurang Joshi

માત્ર દોઢ વીઘા જમીનમાં ખેતી કરી કમાય છે વર્ષના અઢી લાખ, ઉપરાંત ઘર માટેનું અનાજ, ફળ અને શાકભાજી પણ મળી રહે છે. નહાવા-ધોવામાં વપરાયેલ પાણીનો પણ ઉપયોગ કરે છે ખેતીમાં. દિકરીના લગ્નમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા કર્યો હતો પતરાળીનો ઉપયોગ અને કાગળનો બગાડ અટકાવવા મહેમાનોને આપી ડિઝિટલ કંકોત્રી

8 વર્ષમાં ઉગાડ્યા 1400 ઝાડ; કેરી-દાડમ, ચીકુથી લઈ બધું જ મળશે અહીં

By Gaurang Joshi

બેંગલુરૂમાં રહેતા સુમેશ નાયક અને મીતૂ નાયકના ઘરમાં 1400 કરતાં વધારે ઝાડ-છોડ છે, જેમાં 25 પ્રકારનાં ફળ પણ છે.