સુરતની આ હોસ્પિટલમાં થાય છે દરેક જૂતાની સારવાર, મળો જૂતાના આ અનોખા ડૉક્ટરનેહટકે વ્યવસાયBy Kishan Dave23 Feb 2022 10:10 ISTમળો સુરતના રામદાસને , 8મું પાસ હોવાથી તેઓ મોચીનું કામ કરે છે અને તેમને પોતાના કામ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે આજે તેમણે આ કામ વડે કમાઈને પોતાનું ઘર બનાવ્યું છે તો સાથે સાથે સમગ્ર શહેરભરમાં નામ પણ કમાયું છે.Read More