'ધ બ્લેક ટાઈગર': RAW ના અંડરકવર એજન્ટ રવીન્દ્ર કૌશિકના અદભુત જિંદગીની એકદમ સાચી કહાણીઅનમોલ ભારતીયોBy Kishan Dave17 Dec 2021 18:01 ISTરવીન્દ્ર કૌશિક, જેમને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 'ધ બ્લેક ટાઈગર'નું હુલામણું નામ આપ્યું હતું, તે RAWના શ્રેષ્ઠ એજન્ટોમાંના એક હતા. હવે, સલમાન ખાન આગામી બોલિવૂડ બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.Read More