કોણ છે ભારતીય આર્મી ઓફિસર જ્યોતિ નૈનવાલ અને કેમ તેમની સ્ટોરી થઈ રહી છે આટલી વાયરલઅનમોલ ભારતીયોBy Kishan Dave25 Nov 2021 14:08 ISTશહીદ નાયક દીપક નૈનવાલની પત્ની જ્યોતિ નૈનવાલ તાજેતરમાં ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી ઓફિસર તરીકે સ્નાતક થયા છે. તેમની આ પ્રેરણાદાયી કહાની ઈન્ટરનેટ અને મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.Read More