Powered by

Latest Stories

HomeTags List Social Worker

Social Worker

જલંધર પટેલ પોતાની ખેતીની કમાણીમાંથી 25 નિ:સહાય વૃદ્ધોને પોતાના ઘરમાં રાખી કરે છે સેવા

By Kishan Dave

મદદ માટે બેન્ક બેલેન્સની નહીં પણ મોટા દિલની જરૂર છે. આ ખેડૂત પરિવાર તેમની ખેતીની કમાણીમાંથી 25 નિ:સહાય વૃદ્ધોની સેવા-ચાકરી કરે છે. એક રૂપિયો પણ બચતો નથી, છતાં તેમને તેનું જરા પણ દુ:ખ નથી.

એક IPS અધિકારી આવા પણ: પોલીસની ફરજની સાથે-સાથે એક ડૉક્ટર, શિક્ષક, સમાજ સેવી તરીકે આપે છે સેવા

By Nisha Jansari

ફ્રી UPSC ક્લાસથી લઈને નશાના રવાડે ચડી ગયેલા લોકોની સારવાર, નોકરીથી પર જઈને કામ કરે છે આ IPS ઓફિસર