માત્ર 12 પાસ નિશા બની રાજકોટની 'ધ ચાયવાલી', 10 પ્રકારની ચાથી કમાણી હજારોમાંહટકે વ્યવસાયBy Ankita Trada27 Oct 2021 10:04 ISTપરિવારના વિરોધ છતાં રાજકોટની નિશાએ શરૂ કર્યો 'ધ ચાયલેન્ડ', ચાના શોખને બનાવ્યો વ્યવસાય, આજે 10 અલગ-અલગ પ્રકારની ચા બનાવી લોકપ્રિય બની 'ધ ચાયવાલી' ના નામથી.Read More