Powered by

Latest Stories

HomeTags List Seed Rakhi

Seed Rakhi

પ્લાસ્ટિક ઘટાડવા આ અમદાવાદી રક્ષાબંધન માટે સાવ સસ્તામાં આપે છે સીડ રક્ષા પોટલી સાથે પોટિંગ કીટ

By Nisha Jansari

અમદાવાદના આ ચિત્રકાર મિત્રો સાથે મળીને બનાવે છે ઔષધીઓના બીજ વાળી ખાસ રક્ષાપોટલી. તેઓ ત્રણ રક્ષાપોટલી સાથે આપે છે ગાયના છાણનું કૂંડું, કોડિયું, વધારાનાં બીજ અને ખાતર, એ પણ દરેકને પોસાય એવા ભાવમાં. ઉપરાંત આ કિટ તેઓ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં પણ આપશે, જેથી વધુમાં વધુ ઔષધીઓ વાવી શકાય અને લોકો તેનો લાભ લઈ શકે.

ભાઈ માટે અહીંથી મળશે 'સીડ રાખડી', રક્ષાબંધ બાદ ફેંકવી નહીં પડે, ખીલી ઉઠશે સુંદર છોડ

By Nisha Jansari

એકતરફ માર્કેટમાં પ્લાસ્ટિકની રાખડીઓ ઉભરાઈ રહી છે ત્યાં આ 'સીડ રાખડી' પર્યાવરણને બચાવવામાં બહુ મોટો ફાળો આપી શકે છે. રક્ષાબંધન બાદ એ જ રાખડીમાંથી ફળ-ફૂલનો છોડ ખીલી ઊઠે એ કેટલી અદભુત વાત છે!