IIM અને કેન્દ્ર સરકારે શરૂ કર્યો ફેલોશિપ પ્રોગ્રામ, મળશે 60 હજાર સુધીનું સ્ટાઈપેન્ડનોકરીBy Nisha Jansari20 Feb 2021 03:51 ISTકેન્દ્ર સરકારે જિલ્લા કૌશલ્ય વહિવટી તંત્ર અને જિલ્લા કૌશલ્ય સમિતિઓને મજબૂત કરવા માટે IIM સાથે મળીને Mahatma Gandhi National Fellowship કાર્યક્રમ શરૂ કર્યો છે. જેને વર્લ્ડ બેન્ક રૂણ સહાયતા કાર્યક્રમ SANKALP અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે.Read More