મંદિરમાં પડેલા ફૂલો અને પાંદડામાંથી ખાતર બનાવીને, જાહેર સ્થળોએ રોપે છે છોડજાણવા જેવુંBy Milan20 Aug 2021 16:01 ISTદિલ્હીના દેવરાજ અગ્રવાલ, વ્યવસાયે વકીલ અને સાથે જ પ્રકૃતિ પ્રેમી છે. તેમણે ભગવાનને ચડાવેલા મૃત પાંદડા અને ફૂલોનો સારો ઉપયોગ કરવા માટે રોપાઓ ઉગાડવાનું શરૂ કર્યું અને અત્યાર સુધી તેમણે જાહેર સ્થળો અને ઉદ્યાનોમાં સેંકડો રોપાઓ રોપ્યા છે.Read More