ડ્રેગન ફ્રૂટથી લઈને એવોકાડો સુધી, આ ગૃહિણી ધાબામાં કરે છે 600+ છોડનું બાગકામગાર્ડનગીરીBy Nisha Jansari20 Feb 2021 09:40 ISTપિતા પાસેથી મળી હતી બાગકામ કરવાની પ્રેરણા, આજે છત ઉપર ઉગાડે છે 600થી વધારે ફળો અને શાકભાજીRead More
આખો દિવસ નોકરી કરે છે અને સાંજે પોતાના ખર્ચે ચલાવે છે 'એક રૂપિયા ક્લિનિક'અનમોલ ભારતીયોBy Nisha Jansari20 Feb 2021 09:37 ISTમેડિકલ કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ નિભાવતા ડૉ. શંકર રામચંદાની રોજ સાંજે માત્ર એક રૂપિયામાં દરદીઓને તપાસે છે અને ઈલાજ પણ કરે છેRead More
IIM અને કેન્દ્ર સરકારે શરૂ કર્યો ફેલોશિપ પ્રોગ્રામ, મળશે 60 હજાર સુધીનું સ્ટાઈપેન્ડનોકરીBy Nisha Jansari20 Feb 2021 03:51 ISTકેન્દ્ર સરકારે જિલ્લા કૌશલ્ય વહિવટી તંત્ર અને જિલ્લા કૌશલ્ય સમિતિઓને મજબૂત કરવા માટે IIM સાથે મળીને Mahatma Gandhi National Fellowship કાર્યક્રમ શરૂ કર્યો છે. જેને વર્લ્ડ બેન્ક રૂણ સહાયતા કાર્યક્રમ SANKALP અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે.Read More
નોકરીની સાથે સાથે શરૂ કર્યો સાબુનો બિઝનેસ, આજે મહિને મળે છે 500 ઑર્ડરહટકે વ્યવસાયBy Nisha Jansari20 Feb 2021 03:47 ISTગ્રાહકની જરૂરિયાત પ્રમાણે પ્રાકૃતિક સાબુ બનાવી આપે છે મુંબઈની મનીષા દત્તા ચૌહાણRead More
પેટ્રોલ માટે 100 રૂપિયા કિંમત શા માટે ચૂકવવી? આ ચાર સ્ટાર્ટઅપ તમારું વાહન ઇલેક્ટ્રીકમાં બદલવા મદદ કરશેશોધBy Nisha Jansari19 Feb 2021 05:22 ISTપેટ્રોલની કિંમતની ચિંતા છોડો, આ ચાર સ્ટાર્ટઅપની મદદથી તમારું વાહન ઇલેક્ટ્રીકમાં બદલોRead More
લુપ્ત થતી વનસ્પતિને બચાવવા જંગલોમાંથી 11 લાખ દેશી બીજ ભેગાં કરી લોકોને મફતમાં પહોંચાડે છે આ શિક્ષક દંપતિઅનમોલ ભારતીયોBy Nisha Jansari19 Feb 2021 03:37 ISTકચ્છના આ શિક્ષક દંપતિનો ધ્યેય છે આસપાસ લુપ્ત થતી વનસ્પતિને સાચવી આગામી પેઢી સુધી પહોંચાડવીRead More
પશ્ચિમને ભારતીય શૌચાલયોની શીખ આપી, અમેરિકન કંપનીએ ઊભો કર્યો 175 મિલિયન ડૉલરનો બિઝનેસજાણવા જેવુંBy Nisha Jansari18 Feb 2021 03:55 ISTભારતીયો પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોડી રહ્યા છે ત્યારે અમેરિકન કંપનીએ ભારતીય શૌચનો આઈડિયા અપનાવી કરી કરોડોની કમાણીRead More
ફેબ્રુઆરીમાં વાવી દો આ 5 શાકભાજી અને મેની ગરમીમાં મેળવો તાજાં શાકજાણવા જેવુંBy Nisha Jansari18 Feb 2021 03:54 ISTશિયાળુ શાકની સિઝન પૂરી થઈ, હવે આ સરળ રીતે કુંડામાં વાવો આ 5 શાકભાજીRead More
ધમકીઓથી ડર્યા વગર, મહિલા વન અધિકારીએ રોકી પેંગોલિનની તસ્કરી, UNમાંથી મળ્યુ સમ્માનઅનમોલ ભારતીયોBy Nisha Jansari17 Feb 2021 03:45 ISTપોતાના જીવની ચિંતા કર્યા વગર જ 47 વર્ષીય મહિલા અધિકારીએ પેંગોલિનની તસ્કરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યુ, 28 લોકોની કરી ધરપકડRead More
બાટા સ્વદેશી નથી તેમ છતાં છે દેશની શાન, જાણો રોચક કહાનીજાણવા જેવુંBy Nisha Jansari16 Feb 2021 04:00 ISTકદાચ તમને ખબર નહીં હોય કે, ભારતમાં ઘરે-ઘરે જાણિતી બ્રાન્ડ બાટા નથી સ્વદેશીRead More