Powered by

Latest Stories

HomeTags List plant trees

plant trees

મળો અમૃત પાટીદારને, જેમણે 36 વર્ષમાં જાહેર જગ્યાઓ પર પોતાના ખર્ચે વાવ્યા 6 લાખ ઝાડ-છોડ

By Meet Thakkar

પોતાના ઘરની આજુબાજુ‌ તો બધા છોડ વાવે જ છે, પણ એમપીના ધાર જિલ્લાના અમૃત પાટીદાર છેલ્લા 36 વર્ષોથી જાહેર સ્થળો પર ઝાડ વાવવાનું કામ કરી રહ્યા છે.

ગુટખા ખાવાનું છોડી એ રૂપિયા ભેગાં કર્યા અને તેમાંથી 7 વર્ષમાં વાવ્યા 1 હજાર ઝાડ

By Vivek

''એક દિવસ વાટિકામાં આગ લાગી અને 200 ઝાડ સળગી ગયાં હતાં. તે દિવસે હું મારી માતાના મૃત્યુ સમયે પણ નહોતો રડ્યો એટલું રડ્યો. મારા બાળકોએ મને રડતો જોઈ કહ્યું કે, પપ્પા તમે એરટેલ ડિશ હટાવી ફ્રીવાળી ડિશ લગાવી દો અને તે રૂપિયાથી ઝાડની સુરક્ષા માટે લોખંડની જાળી લઈ આવો.''

શહેરમા રહેતા હતા બિમાર, ગામડે જઈ પથરાળ જમીન ઉપર વાવ્યા 1400 વૃક્ષો અને થઈ ગયા સ્વસ્થ

By Mansi Patel

આ રિટાયર્ડ બેંક મેનેજરે 7 વર્ષમાં પથ્થરવાળી જમીનને કરી દીધી હરિયાળી, લગાવ્યા 1400 વૃક્ષો

વૃક્ષારોપણ કરી ફોટો પડાવી લીધો? હવે મંજરી પાસેથી શીખો તેને ફળવાળું ઝાડ કેવી રીતે બનાવવું!

By Nisha Jansari

મંજરીએ અત્યાર સુધીમાં 3800 ઝાડ વાવ્યાં છે, જેમાંથી 80% સુરક્ષિત છે અને ઘણાં તો ફળ-ફૂલ પણ આપે છે.

લુપ્ત થતી વનસ્પતિને બચાવવા જંગલોમાંથી 11 લાખ દેશી બીજ ભેગાં કરી લોકોને મફતમાં પહોંચાડે છે આ શિક્ષક દંપતિ

By Nisha Jansari

કચ્છના આ શિક્ષક દંપતિનો ધ્યેય છે આસપાસ લુપ્ત થતી વનસ્પતિને સાચવી આગામી પેઢી સુધી પહોંચાડવી

લૉકડાઉનમાં દુનિયા થંભી ગઈ ત્યાં આ શિક્ષકે શાળાના કેમ્પસમાં દૂધની ખાલી થેલીઓમાં તૈયાર કર્યા 20 હજાર રોપા

By Nisha Jansari

"આવજો અને બે વૃક્ષ વાવજો"ની ભાવના સાથે આ શિક્ષક દંપતિને તૈયાર કર્યા 20 હજાર રોપા, આપે છે સૌને મફતમાં

જેમની 7 પેઢીમાં કોઈ ભણ્યું નથી તેવાં આદિવાસી બાળકોને ભણાવવા હોસ્ટેલ શરૂ કરી આ અમદાવાદી યુવાને

By Nisha Jansari

મહારાષ્ટ્રની બોર્ડરે આવેલ ગુજરાતનાં અંતરિયાળ ગામડાંનાં આદિવાસી બાળકોને ભણાવવા રાત-દિવસ એક કરી રહ્યા છે અલ્પેશ બારોટ