નવસારીની ખેડૂતે વાવાઝોડામાં કેરીઓ પડી જતાં શરૂ કર્યું અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવાનુંઆધુનિક ખેતીBy Nisha Jansari01 Jun 2021 09:18 ISTમુશ્કેલીમાં રસ્તો કાઢ્યો આ મહિલા ખેડૂતે, વાવાઝોડામાં કેરીઓ પડી ગઈ તો શરૂ કર્યાં અથાણાં, મુરબ્બો અને આમચૂર પાવડર બનાવવાનું. નવસારીનાં ભવનિતાબેને વાવાઝોડામાં પડી ગયેલ કેરીઓને મફતના ભાવે વેચવાની જગ્યાએ શોધ્યો નવો જ રસ્તોRead More
વડોદરા: દરરોજ 300 જરૂરિયાદમંદ લોકોનું પેટ ઠારે છે 84 વર્ષના નર્મદાબેન!અનમોલ ભારતીયોBy Nisha Jansari19 Jan 2021 03:59 IST84 વર્ષની ઉંમરે 'રામ ભરોસે' અન્નાશ્રય ચલાવી દરરોજ 300 લોકોનું પેટ ઠારે છે વડોદરાના નર્મદાબેન પટેલ!Read More
પ્લાસ્ટર વગરના આ ઘરને બનાવવામાં લાગ્યા ત્રણ વર્ષ, ક્યારેય નથી ભરવું પડતું વીજળી કે પાણીનું બિલ!શોધBy Nisha Jansari21 Nov 2020 03:54 ISTઘરમાં કોઈ જ ગટર કનેક્શન નથી. બાથરૂમના પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રેતી, જળકુંભી, ડકવીડ અને વૉટર બેટ્યૂસ જેવા છોડ ઊગાડીને એક પ્રભાવી ફિલ્ટરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. આ છોડ પાણીને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. Read More
જાણો કેવી રીતે હેમા, રેખા, જયા અને સુષમા સહિત કરોડો ભારતીયોમાં લોકપ્રીય બન્યો નિરમા વૉશિંગ પાઉડરહટકે વ્યવસાયBy Nisha Jansari14 Nov 2020 03:58 ISTકરસનભાઈ પટેલ: નિરમા વૉશિંગ પાઉડરને ઘર આંગણેથી દેશના દરેક ઘર સુધી પહોંચાડવાની કહાણીRead More