હાડકાના કેન્સરને હરાવી 130 નિરાધાર બાળકોની માતા બની હૂંફ અને શિક્ષણ આપે છે અમદાવાદીઅનમોલ ભારતીયોBy Vivek21 Sep 2021 09:41 ISTમૂળ અમદાવાદનાં, હાલ ઝાલાવાડના મધર ટેરેસા કંચનબેન દિવ્યાંગ હોવા છતાં 130 નિરાધાર બાળકોને આપે છે માતૃત્વની હૂંફ, હાડકાના કેન્સર સામે લડતાં-લડતાં શરૂ કર્યું હતું સેવાનું ભગિરથ કાર્ય. 1062 વિદ્યાર્થીઓને ભાણાવી કર્યા પગભર.Read More