કોવિડમાં હીરાનો ધંધો બંધ થતાં સુરતના પરિવારે શરૂ કર્યું ડેરી ફાર્મિંગ, વાર્ષિક કમાણી 25 લાખહટકે વ્યવસાયBy Kishan Dave05 Jan 2022 09:34 ISTએક તરફ ઘણા લોકો કોરોનાના કપરા કાળમાં ધંધા-નોકરીઓ ખોઈ નિરાશામાં સરી પડ્યાં સુરતનાં જમનાબેન નકુમે ડેરી ફાર્મિંગ શરૂ કર્યું. કમાય છે વર્ષના 25 લાખ.Read More
લૉકડાઉનમાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો બિઝનેસ ન ચાલતાં અમદાવાદ નજીક બનાવી ગૌશાળા, વેચે છે ઑર્ગેનિક દૂધ-ઘીહટકે વ્યવસાયBy Paurav Joshi31 Mar 2021 03:51 ISTકોરોનાના સંક્રમણકાળમાં ઘણા લોકોના ધંધા બંધ થયા, જેમાંના એક ચેતનભાઈ પણ છે. લૉકડાઉનના કારણે વર્ષો જૂનો ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો ધંધ બંધ કરી ગૌસેવા અને લોકોને ઓર્ગેનિક દૂધ-ઘી ખવડાવવાના હેતુથી શરૂ કરી ગૌશાળા. Read More