ગુજરાત સરકારે શરૂ કર્યું ઑનલાઈન RTI પોર્ટલ, અરજી માટે નહીં ખાવા પડે ઑફિસોના ધક્કાજાણવા જેવુંBy Kishan Dave07 Dec 2021 09:22 ISTગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત મંગળવારે નાગરિકો દ્વારા આરટીઆઈ અરજી ઓનલાઈન ફાઇલિંગને સક્ષમ કરવા માટે એક ઓનલાઈન રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ) પોર્ટલ શરૂ કર્યું છે.Read More