ગુજરાતી ખેડૂતે 10 મહિલાઓને જોડી જૈવિક ખેતી સાથે, ભેગા મળી ગ્રાહકો સુધી પહોંચાડે છે ઉત્પાદનોઆધુનિક ખેતીBy Milan13 Jul 2021 09:43 ISTવેરાવદરનાં નિરૂપાબહેન જાતે તો જૈવિક ખેતી કરે જ છે, સાથે-સાથે બીજા ઘણા ખેડૂતોને જોડે છે. તેમણે 10 મહિલાઓનું ગૃપ પણ બનાવ્યું છે અને ભેગા મળી સીધા ગ્રાહકો સુધી પહોંચાડે શુદ્ધ, સાત્વિક, જૈવિક ઉત્પાદનો.Read More