કચ્છની વર્ષો જૂની કળા છે લુપ્ત થવાના આરે, આખા ગુજરાતમાં માત્ર બે કારીગરો સાચવે છે આજેશોધBy Kishan Dave10 Nov 2021 09:57 ISTમાત્ર બે કારીગરો સાચવી રહ્યા છે કચ્છની નામદા કળા. અકબરના સમયથી જાણીતી બનેલ આ કળા આજે લુપ્ત થવાના આરે છે. દેશ અને ગુજરાતની ઓળખ સમાન હોવા છતાં કારીગરોને પૂરતી રોજી મેળવવાના પણ ફાંફા છે.Read More