જેલમાં જતી વખતે આ ગુજરાતીને ગાંધીજીએ બનાવ્યા હતા વારસદારઅનમોલ ભારતીયોBy Kishan Dave21 Dec 2021 09:23 ISTગાંધીજીના જીવનમાં મહાદેવભાઈ દેસાઈનું એટલું બધું મહત્વ હતું કે, પંજાબમાં અંગ્રેજોએ તેમની ધરપકડ કરી ત્યારે વારસદાર મહાદેવભાઈ દેસાઈને બનાવ્યા હતા. ગાંધીજીનો પડ્યો બોલ ઝીલતા તેઓ.Read More