આંગણમાં જૈવિક શાકભાજી વાવી નવસારીનાં બહેન મહિને કમાય છે 12 હજાર, દીકરીને ભણાવવાની મહેનતહટકે વ્યવસાયBy Kishan Dave11 Oct 2021 09:59 ISTનવસારીનાં અનિતાબહેન આંગણમાં જૈવિક શાકભાજી વાવે પરિવાર માટે ઉપયોગમાં લેવાની સાથે બજારમાં વેચે પણ છે અને મહિને 12 હજારની કમાણી પણ કરે છે. દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે કિચન ગાર્ડન બન્યું રસ્તો.Read More