માત્ર 11,340માં ફરો દક્ષિણ ભારત, રેલવેના ખાસ પેકેજમાં છે રહેવા-જમવાની પણ વ્યવસ્થાજાણવા જેવુંBy Kishan Dave11 Oct 2021 12:01 ISTભારતીય રેલવેના આ 12 દિવસના ખાસ પેકેજમાં ટ્રેન ગુજરાતથી ઉપડી દક્ષિણ ભારત ફેરવશે. આ પેકેજમાં પ્રવાસીઓના રહેવાની, જમવાની અને ચા-નાસ્તાની જવાબદારી પણ IRCTCની જ રહેશે. તો કોરોનાકાળમાં ઘરે રહીને કંટાળ્યા હોય તો, ઓછા બજેટમાં ફરવાનો છે ગોલ્ડન ચાન્સ.Read More