Powered by

Latest Stories

HomeTags List India

India

Vadilal: હાથથી બનાવેલ આઇસ્ક્રીમ ઘરે-ઘરે પહોંચાડવાથી લઈને, 45 દેશો સુધી પહોંચવાની રસપ્રદ કહાની

By Meet Thakkar

ગુજરાતની Vadilal Brand એ હાથથી ચાલતી દેશી પદ્ધતિનો ઉપયોગ કરીને આઇસક્રીમનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું હતું. જ્યારે આજે તેમની પાસે તેમના ગ્રાહકો માટે 200 થી વધુ આઇસક્રીમ ફ્લેવર્સ છે. ભારતમાં સૌપ્રથમ કસાટા આઈસ્ક્રિમ પણ વાડીલાલે જ લૉન્ચ કર્યો હતો.

ગુટખા ખાવાનું છોડી એ રૂપિયા ભેગાં કર્યા અને તેમાંથી 7 વર્ષમાં વાવ્યા 1 હજાર ઝાડ

By Vivek

''એક દિવસ વાટિકામાં આગ લાગી અને 200 ઝાડ સળગી ગયાં હતાં. તે દિવસે હું મારી માતાના મૃત્યુ સમયે પણ નહોતો રડ્યો એટલું રડ્યો. મારા બાળકોએ મને રડતો જોઈ કહ્યું કે, પપ્પા તમે એરટેલ ડિશ હટાવી ફ્રીવાળી ડિશ લગાવી દો અને તે રૂપિયાથી ઝાડની સુરક્ષા માટે લોખંડની જાળી લઈ આવો.''

ખેડૂતનો આવિષ્કારઃ ચંપાના બીજમાંથી તેલ કાઢી તેનાથી જ ખેતરમાં ચલાવે છે મોટર પંપ!

By Vivek

જો કોઈ ખેડૂતના ખેતરમાં સુલ્તાન ચંપાના બે ઝાડ હોય તો, તે તેમનો ડીઝલનો ખર્ચ ઓછો કરી શકે છે.

ફાંકડુ અંગ્રેજી બોલતા સૂરતના કિન્નરે આત્મનિર્ભર બનવા શરૂ કરી ફરસાણની દુકાન

By Nisha Jansari

લૉકડાઉનમાં દેવું થયું છતાં ન હાર્યા, આજે સૂરતના અડાજણ વિસ્તારમાં ચલાવે છે ફરસાણની દુકાન

જાહેર શૌચાલયોની દુર્દશા જોઇ જાતે જ શિપિંગ કન્ટેનરમાંથી બનાવ્યાં લૂ કાફે, અંદર જતાં જ આવશે ફૂલોની સુગંધ

By Nisha Jansari

સરકારી શૌચાલયોની દુર્દશા જોઈને, પોતે જ હાથ ધરી કામગીરી, શિપિંગ કન્ટેનરમાંથી સેંકડો શૌચાલયો બનાવ્યાં

જ્યારે આખી પાકિસ્તાની સેના પર ભારે પડ્યો હતો ભારતીય સેનાનો આ રબારી જાસૂસ!

By Nisha Jansari

1965 અને 1971 ના યુદ્ધમાં ભારતને જીતાડવામાં મફત્વનો ફાળો છે બનાસકાંઠાના આ રબારી જાસૂસનો, પગલાંના નિશાન જોઇને સૂંઘી લેતા કેટલા ઘુસણખોરો છે, તેમની સાથે કેટલો સામાન છે અને કઈ બાજુ ગયા છે

ઉત્તર પ્રદેશના શિક્ષકે શરૂ કરી પાર્ટ ટાઇમ ખેતી, વાર્ષિક ટર્નઓવર પહોંચ્યુ 1 કરોડ રૂપિયા

By Nisha Jansari

પરંપરાગત ખેતીની જગ્યાએ ફળ અને શાકભાજીની શરૂ કરી ખેતી, કમાણી જોઈને 350 ખેડૂતો ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરવા જોડાયા

આ રિટાયર્ડ શિક્ષક પ્લાસ્ટિકની જગ્યાએ પત્તાંમાંથી બનાવે છે છોડ તૈયાર કરવાની 'ગ્રો પ્લેટ', જાણો કેવી રીતે

By Nisha Jansari

કેરળમાં રહેતા રિટાયર્ડ શિક્ષક કેવી શશિધરણ અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધારે જૈવિક અને ઈકો-ફ્રેન્ડલી 'ગ્રો-ટ્રે' બનાવી ચૂક્યા છે, જેમાં તેઓ બીજમાંથી છોડ તૈયાર કરે છે અને પછી તેને સીધાં કુંડાંમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે.