વધારાની કમાણી માટે શરૂ કર્યું ઈડલી બનાવવાનું, આજે છે પોતાની ફૂડ કંપની, 7 મહિલાઓને આપી રોજગારીહટકે વ્યવસાયBy Nisha Jansari08 Jan 2021 03:56 ISTકેરળની ફૂડ એન્ટરપ્રેન્યોર રનિતા શાબૂએ પોતાના બિઝનેસની શરૂઆત 2005 માં કરી હતી. જેના અંતર્ગત તે ઈડલીથી લઈને ઈડિયપ્પમ, વટ્ટાયપ્પમ, ચક્કાયદા, ચક્કા વટ્ટાયપ્પમ, નય્યપ્પમ, ઉન્નીઅપ્પમ, કોઝુકત્તી અને પલ્લાપ્પમ જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ સર્વ કરે છે. Read More