Powered by

Latest Stories

HomeTags List Humanity Heroes

Humanity Heroes

દુ:ખીયાનું બેલી છે સુરતનું આ દંપતી, સાચવે છે 30 જેટલા વૃદ્ધોને

By Kishan Dave

આજે જ્યારે અમુક લોકો પોતાના સગા મા બાપની સેવા કરવા માટે પણ પાછા પડતા હોય છે ત્યારે સુરતનું આ દંપતી છેલ્લા સાડા ત્રણ વર્ષથી સાચવી રહ્યું છે 30 જેટલા ઘરડા લોકોને કે જેઓને આ દુનિયામાં સાચવવાવાળું કોઈ જ નથી.

મંદબુદ્ધિનાં બાળકોની સાર સંભાળ વિનામૂલ્યે રાખનાર આ મહિલા છે માનવતાનું જીવંત ઉદાહરણ

By Kishan Dave

માનવતાવાદી કાર્ય કરતા મોતી રૂપી વ્યક્તિઓની માળામાં આજે ધ બેટર ઇન્ડિયા પર એક નવા મોતીનો ઉમેરો થયો છે. અહીં અમે વતા કરી રહ્યા છીએ રાજકોટના ઉપલેટામાં સેવાની ધુણી ધખાવનાર એક મહિલાની કે જેઓ નિઃસ્વાર્થ સેવાના આ કાર્યમાં પોતાની જિંદગી ખપાવી રહ્યા છે.

એક સમયે સ્ટેશન પર પાણીના ગ્લાસ વેચતો બાળક આજે સાણંદના હજારો લોકો માટે આશીર્વાદરૂપ

By Ankita Trada

ભૂખ્યાને ભોજન હોય કે, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, પર્યાવરણ માટે અસંખ્ય ઝાડ વાવવા સુધીનાં સંખ્યાબંધ સેવાભાવી કામોથી સેવાના પર્યાય બન્યા છે સાણંદના મનુભાઈ

અમદાવાદી મહિલા 21 વર્ષથી મહિનાના 20 હજાર ખર્ચી રાખે 300 કૂતરાંની સંભાળ

By Kishan Dave

રખડતાં કૂતરાંને જમાડવાથી લઈને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવો, જેથી રાત્રે એક્સિડન્ટનો ભોગ ન બને અને ઘાયલ કૂતરાંની સારવાર સહિતનાં કામ કરે છે અમદાવાદની ઝંખના

50 ગરીબ બાળકોને દત્તક લઈ માતા બની ભણાવે છે અને સાચવે છે આ પોલીસ કૉન્સ્ટેબલ

By Kishan Dave

રેહાના શેખ, મુંબઈ ક્રાઇમ બ્રાંચ (ઇન્ટરપોલ) માં કાંસ્ટેબલના પદ પર છે. તેઓ ન માત્ર નિસહાય બાળકો અને કોરોના પીડિતોની મદદ કરી રહ્યા છે પરંતુ તેમણે પોતાની આંખો પણ દાન આપી દીધી છે.